Composition અને framing તે બંને સિનેમેટોગ્રાફીના main elements માંથી એક છે. Composition એ સીનના અલગ અલગ elements ને frame માં કેવી રીતે arrange કરવા? તેને mention કરવાનું કામ કરે છે, આ બંને elements એક સામાન્ય સીનને પણ creativity માં convert કરી શકે છે.
કોઈપણ shot composition ના અનેક નિયમો છે, જો તમે તમારા shot માં incredible footage મેળવવા માંગતા હોવ, તો તમારે આ rules અને techniques સમજવી પડશે. અલગ અલગ shots માં તમે અલગ અલગ rules અને techniques નો use કરીને better visual appeal મેળવી શકો છો.
સિનેમેટોગ્રાફીમાં shot composition અને framing ના ક્યા ક્યા rules અને techniques છે?
આ blog માં સમજીએ જે, shot ને કેવી રીતે compose કરવો? Frame કેવી સેટ કરવી? Shot composition અને framing ના ક્યા ક્યા rules અને techniques છે?
Composition & Framing ના 12 rules & techniques, જે કોઈપણ સીનને વધુ dynamic બનાવે છે
01. Rule of thirds
Rule of thirds એ composition ની સૌથી popular techniques છે, આ નીયમમાં ફ્રેમને vertically and horizontally 3 ભાગમાં વહેચીને subject ને ફ્રેમના ત્રીજા ભાગની ફ્રેમ ઉપર મુકવામાં કરવામાં આવે છે, જેને rule of thirds કહેવાય છે.
જેથી આ composition દેખાવમાં વધુ dynamic અને pleasing લાગે છે, subject ને દર વખતે ફ્રેમની વચ્ચે રાખવું તે યોગ્ય નથી.
02. Symmetry
આ techniques માં rule of thirds ની એકદમ વિરુદ્ધ એટલે કે subject ને ફ્રેમની એકદમ વચ્ચે મુકવામાં આવે છે. જે મોટાભાગે audience નું subject ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં, attention મેળવવામાં, subject નું importance દર્શાવવામાં, અથવા character ને powerful બતાવવા માંટે use કરવા આવે છે.
03. Depth
દરેક shot ની અંદર depth નું ચોક્કસ પ્રમાણ રાખવામાં આવતું હોય છે, આ depth હકીકતમાં લોકેશન ઉપર વધુ depend કરે છે. ફ્રેમની અંદર foreground, middle ground, background માં વસ્તુઓનો સમાવેશ કરીને shot માં ચોક્કસ depth બનાવી શકાય છે, જેને audience ખુબ સારી રીતે identify કરી શકે છે.
04. Leading lines
તે ફ્રેમની અંદર આવેલી real lines છે, આ lines subject ને દર્શાવવાનું, નિર્દેશ કરવાનું અથવા તેના target તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. આ composition મોટાભાગે કોઈ એક દિશા તરફ ધ્યાન focus કરવા માટે use કરવામાં આવે છે.
Leading lines ના ઘણાં અલગ અલગ પ્રકારો હોય છે, straight, diagonal, curvy, zigzag, radial વગેરે, અને દરેકનો ઉપયોગ વીડિઓની રચનાને વધારવા માટે કરી શકાય છે.
05. Perspective
આ techniques માં એક subject ને foreground અને અન્ય subject ને background ઉપર પ્લેસ કરવામાં આવે છે, અને બંનેની સાઈઝને અલગ નાની મોટી બતાવવામાં આવે છે, જેથી એક કાલ્પનિક અને આભાસી ચિત્ર ઉભું થઇ શકે. આ શોટ માટે વાઈડ-એંગલ લેન્સ use કરવામાં આવે છે, આ લેન્સ depth of field જાળવવામાં help કરે છે.
06. Fill the frame
Interior સીન્સમાં ફ્રેમને subject related કોઈપણ અલગ અલગ property થી હંમેશા ભરેલી રાખો, ફ્રેમને ક્યારેય એકદમ ખાલી ના રાખો, કઈ property થી ફ્રેમને ભરવી તેના કોઈ ચોક્કસ નિયમો નથી, પણ આ property આ તે સીનની જરૂરીયાત પ્રમાણે સીનમાં એક ઉઠાવ આપનારી હોવી જોઈએ.
Conclusion
Composition અને framing તે કોઈપણ camera shot લેવા માટેની એક creative techniques છે. જે એક રીતે creative હોવાથી, તે તમારી જરુરીયાત અને તમારી પસંદગી ઉપર આધાર રાખે છે, કે તમે તેને કેવી રીતે use કરો છો. તેમાં બેસ્ટ પરિણામ મેળવવા માટે તમારી રચના સાથે હંમેશા અલગ અલગ પ્રયોગો કરતા રહો.