Our Vision
ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવું ફિલ્ડ છે જેમાં કેરિયર બનાવવામાં ઘણાને interest છે, પણ તેમની પાસે આ ફિલ્ડનું સાચું knowledge નથી હોતું.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છેલ્લા અમુક વર્ષોથી સારો growth કરી રહી હોવાથી અત્યારની generation માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર બનાવવાનો શોખ વધી રહ્યો છે, પણ તેના માટેની જરૂરી માહિતી અને યોગ્ય માર્ગદર્શન ન હોવાથી, તેઓ આ ફિલ્ડમાં કેરિયર બનાવી શકતા નથી.
જયારે કોઈપણ ફિલ્ડમાં કેરિયર બનાવવા માટે સૌથી પહેલા તે ફિલ્ડનું સાચું knowledge હોવું ખુબ જ જરૂરી છે, જો knowledge હશે, તો તેમાં કેરિયર બનાવી પણ શકાય છે.
Our Motto
GujaratiFilmmaking.com વેબસાઈટ, ડિરેક્શન, એક્ટિંગ, સ્ક્રિનપ્લે રાઈટીંગ, સિનેમેટોગ્રાફી, એડીટીંગ અને ફિલ્મમેકિંગ વગેરે subjects નું technical અને creative knowledge આપીને, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માટેની સાચી અને અસરકારક માહિતી અને માર્ગદર્શન આપે છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં career બનાવવા માંગનાર વ્યક્તિને ક્યા વિષયમાં, કેવા પ્રકારની information, knowledge ની જરૂર પડશે? અથવા ક્યા પ્રકારનું guidance helpful થઇ શકશે? આ બે points ને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિષય ઉપર આ વેબસાઈટમાં details માં blog લખવામાં આવે છે.
ઉપરાંત દરેક blogs ને regular update કરવામાં આવે છે, જેથી આ blogs ની કોઈપણ information ભવિષ્યમાં out of date ના થાય.
Our Mission
કોઈપણ વ્યક્તિ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે આસાનીથી જાણી શકે, સમજી શકે, તેમાં કેરિયર બનાવવા માટેની માહિતી મેળવી શકે, તેનું માર્ગદર્શન મેળવીને તેમાં એક successful કેરિયર બનાવી શકે, તે motto થી આ વેબસાઈટ બનાવવામાં આવી છે.
શું તમે ડિરેક્ટર, એક્ટર, સ્ક્રિનપ્લે રાઈટર, સિનેમેટોગ્રાફર, ફિલ્મ એડિટર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર બનાવવામાં માંગો છો? તો આ વેબસાઈટ તમારા માટે છે.